¡Sorpréndeme!

રાજકોટમાં ચુવાડીયા કોળી સમાજનું સંમેલન|ઓખા-દ્વારકા ફેરી બોટ શરૂ

2022-07-18 73 Dailymotion

રાજકોટમાં સંગઠનના નામે કોળી સમાજમાં રાજકીય ભાગલા જોવા મળી રહ્યા છે. આજે શહેરમાં બે અલગ અલગ સંમેલન યોજાશે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ન્યારી ડેમ પાસે આવેલા ફાર્મ હાઉસમાં મહાસંમેલન મળશે, જ્યારે કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું સંમેલન યોજ્યું છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવામાં આવી હતી.જે હાવી ફરી શરૂ કરવામાં આવી છે.